શબ્દ
તમારા શબ્દ નું તો દિલ એવું તે પાગલ થયું
કે આ દિલ નો ઈલાજ પણ તું થઇ ગયો.....
તમારા શબ્દ થકી તો દિવસ શરૂ થયો છે મારો,
તે દિવસ ને તમારા શબ્દ નો અર્થ થી તેને રંગીન કરી દે ને.....
તુ તો પ્રેમ ના નામે શબ્દ ના બાણ ચલાવી રમત રમી ગયો,તમારા જેવી રમત હુ કોની સાથે રમું મારા યાર......
હુ ભલે તને પામી ન શકુ પર તને દિલ માં છુપાવી તો શકું ને, ચલ તારા શબ્દ નું બાણ જરા મને તો જણાવ ને........
આ તો તારી યાદ નું ગમ તો બહુ ખાધુ આ દિલ એ
તારી પ્રેમ ની હવા લગાવ ને જરા આ ઘાયલ "લબ્સ "ને થોડો મલમ લગાવને તારા શબ્દ થકી.....
તારી ઘાયલ "લબ્સ"