કેટકેટલું માણસ.. તારા પગે પડતુ હશે!!
તું હોય જો ટોચે તો..ત્યાંય એ ચડતુ હશે!!!
તોયે ક્યાં પંહોચે છે.. હે પ્રભુ, તારા સુધી?
શું ગુરુત્વાકર્ષણ..પ્રાર્થનાને ય નડતું હશે.????

Gujarati Microfiction by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111095314

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now