English Quote in Good Night by Urvashi

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેવાય છે કે પ્રેમ સાચો હોય તો જરૂર મેળાપ થાય..!!
તો શું મારો પ્રેમ સાચો નહતો....????
કહેવાય છે કે સાચા દિલથી જે ચાહીએ તે જરૂર મળે..!!
તો શું મારી ચાહતમાં કાંઈ ખોટ હતી....???

English Good Night by Urvashi : 111095302
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now