મારા મુજબ લાઈક કરતા ડિસલાઈક માં મઝા છે,
કારણકે ડિસલાઈક તમને તમારી ખામી કે ઊણપ બતાવી,
તમને તે જ કાર્ય અથવા ભવિષ્ય ની તમારી કોઇપણ ગતિવિધિ માં ફેરફાર કરી તે જ કાર્ય ને વધુ ગંભીરતા થી, ખંતપૂર્વક, ને પૂરી વ્યૂહરચના સાથે કરવા સૂચવે છે,
એટલે જ તો હું કહું છું કે દરેક ડિસલાઈક નો રસ્તો હંમેશ લાઈક ની રાઈટ દિશા તરફ જ જતો હોય છે,
ને સાથો-સાથ આપણા સહુ નું માર્ગદર્શન પણ કરતો હોય છે.