રાત રાની ને દિવસે મહેકવું હતું,
ચંદ્ર ને તો ચાંદની માં ઓગળવું હતું,
અંધકાર ને તો ઉજાસ માં સમાવું હતું,
મારે તો ફક્ત તમારા દિલ માં જ રેહવું હતું…......પણ....શુ..
દિલ તૂટ્યું ને ટુકડા થયા,
ટુકડા એ કરી ફરિયાદ,
જમાના એ વગાડી તાલી...???
kh@n.com
અને કહ્યું વાહ ગઝલ છે કાબિલ એ દાદ........