તારા એ પ્રેમ ભર્યા #Hug માં એટલી તાકાત હોય છે,
કે હું દુઃખી હોવ તો પણ મને બહુ ખુશ કરી દે છે
જયારે એની રીમઝીમ સી મુસ્કાન જોવ છું,
ખરેખર સવાર એમની થાય છે પણ
દિવસ મારો ઉગી જાય છે ....
kh@n.com

Gujarati Whatsapp-Status by Prakash Navjivan : 111095219

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now