કરીએ પ્રીત અનોખી કે સાંજ પણ શરમાય,
હું હોવ સુરજ સામે ને પડછાયામાં તું દેખાય
જેને જોવા માત્રથી ખુશીનો અહેસાસ થાય,
એને જ તો વ્હાલા નિર્દોષ પ્રેમ કહેવાય
kh@n.com

Gujarati Whatsapp-Status by Prakash Navjivan : 111095215

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now