બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર,
કિનારા પર ડુબાડે છે, ઘણાએ તારનારાઓ.
બધાએ જીતનારાઓ વિજેતાઓ નથી હોતા,
જીવનમાં દાવ જીતે છે ઘણાએ હારનારાઓ !...
kh@n.com

Gujarati Whatsapp-Status by Prakash Navjivan : 111095203

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now