સમયનો સાદો નિયમ છે અે અટકતો નથી
નિયમ છે પ્રેમ નો સાદો અે કદી ટકતો નથી
અને તમારો સાદો નિયમ સૌને ભટકાવાનો
અને મારો સાદો નિયમ છે કે હું ભટકાવતો નથી......


પટેલ નિધિ

Gujarati Shayri by Ghodasara Nidhi : 111095057

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now