જેને જોયું હતું કાલ એ હુશ્ન બની ગયું
એને જોતાં જ મન ખુશ બની ગયું,
હે કીરતાર જેને ચાહ્યુ હતુ મે ખુબ
એ સૌંદર્ય જ મારૂં દુશ્મન બની ગયું .

- કિસ્મત પાલનપુરી

Gujarati Shayri by કિસ્મત પાલનપુરી : 111094992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now