જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને

જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો ...

ફક્ત "કામ" સાથે નહીં પણ "મન" સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ..

એજ સંબંધ...

Gujarati Quotes by Sandeep Patel : 111094942

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now