સમય વિનાનો વરસાદ,
દુઃખ વીત્યા પછી મળતી મદદ,
મરણ પછી આવેલ વૈધ.
અને
આબરૂ ગયા પછી મળનારું ધન..
*એ બધું નકામું છે.*

-આપ સદા ખુશ અને
સુખી રહો....
સુભ સવાર????

Gujarati Good Morning by Dhara Visariya : 111094876

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now