હસવા નું.. રમવા નું.. ખાવા નું ને પીવા નું... દુઃખ ને ભૂલવા નું.. સુખ ને દિલ માં રાખવા નું..ચિંતા ને ચિતા પર ચડાવી.. એ જિંદગી ચાલ..તને હું શીખવું ..જિંદગી જીવવાનું..

Gujarati Quotes by Pratap Gadhvi : 111094836

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now