થોડાક માણસો રાખ્યા છે પીઠ પાછળ વાતો કરવા...

સેેલેરી નથી લેતા,
પણ કામ ઈમાનદારી થી કરે છે...

Gujarati Quotes by Ketan : 111094801
Ketan 8 year ago

થેંક્યું... મયલુભાઈ

Maylu 8 year ago

oh ho ...mast ho

Ketan 8 year ago

સેલ્ફીજી... સાચી વાત...ઓવર ટાઈમ કરે અને ક્યારેય રજા નો રાખે...હાહાહા

Ketan 8 year ago

થેંક્યું... દાદી..

Shefali 8 year ago

હા એ લોકો તો ઓવર ટાઈમ પણ કરે બોલો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now