નિર્દોષ ચેહરા પર સ્મિત એવું ભાળ્યું,
દુન્યવી દંભ થી અણજાણ મને લાગ્યુ,
તસવીર હું બનાવું કે કચકડ઼ે કંડારૂ?
જીંદગી નો મોલ છે અનમોલ મને લાગ્યું.

પલક

Gujarati Shayri by Shakti khatri : 111094796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now