Shura and suralay
શુરા કેરો નશો ચડ્યો છે શબ્દ નો
દિલ ને મન ભરી ને બોલવા દો......
આજે પ્રેમ ના નામે અમારો દાવ થયો છે
મન ભરી ને અમને રડી લેવા દો.......
તારી આંખો તે કેવી અફીણ સમી કે અમે ખેંચાતા ગયા,તારા પ્રેમ સુરા માં,મને માણી લેવા દો ને મન ભરી......
જે હ્રદય માં વસી ગયાં તે સુરાલય તરફ લઈ ગયા
ને જોત જોતા માં આ લબ્સ એકલતારુપી સુરાલય સમાં વાદળો માં ઘસાતી ગઈ,જોતાં જોતાં માં......
તારા હોઠ મદીરા સમાં જેની આ લબ્સ બંધાણી તે એવી થઈ તે સુરા તણો નશો વિસરી બેઠી,તારી ચાહત જ મારું સુરા ને તારી યાદ એજ મારે મન
સુરાલય.....
"લબ્સ "
??????????