એને કોફી સ્હેજ ફૂંક મારીને આપવાની
આદત હતી..

હુંફાળી કોફીમાં પછી ગળપણની ક્યાં જરૂરત હતી... ??સુપ્રભાત??

Gujarati Good Morning by Mira : 111094706
Kamlesh 8 year ago

વાહ!.... એની સામે તો બધું જ ફિક્કું લાગે હો.... મસ્ત રચના..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now