જીવન ના પાંચ મહાસત્ય...??
સત્ય નં. 1
માતા જેટલું કોઈ વફાદર નથી હોતું.
સત્ય નં. 2
ગરીબ નું કોઈ દોસ્ત નથી હોતું.
સત્ય નં. 3
આજે પણ લોકો સારા વિચારોથી નહિ પણ સારા દેખાવથી આકર્ષાય છે
સત્ય નં. 4
ઈજ્જત ફક્ત પૈસાની છે માણસ ની નહિ.
સત્ય નં. 5
જે માણસને ખુબ મદદ કરો મોટે ભાગે એજ માણસ દુઃખ આપે છે.