The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
लोग जब पूछते हैं कि आप क्या काम करते हैं ? असल में वो हिसाब लगाते हैं कि आपको कितनी..."इज्ज़त" देनी है।
jarur.. jevu tame thik samjo
આગળ થી નીકળી ને પાછળ મૂકી દવ એમને...☺☺☺...201 કિલો હવે બરોબર હાહાહા
aagad thi 1 nikadi do??☺️
મીઠીજ છે...પણ વાંક કાઢવા વાળા નો ભરોસો નય...ગમે તેમ કરીને વાંક કાઢે...હાહાહા
કેમ એટલો બધો વજન છે...હાહાહા...120 કિલો...
to thodik khati Su karva laaya... evi kon khay..?? mithi na laavo
nai udi jaav ho.. chinta nai karo
ભટ્ટજી... દ્રાક્ષ થોડીક તો ખાટી હોયજ...મફતમાં ખાય લેવાય...ખોટા ખોચરા નો કઢાય
જગડું જાડી...હાહાહા...બન્ધ કરી દે ખાવાનું...
જગડુશા... તારા જેવા કાઈ નો કરતા હોય એના માટે કાઈ નો હોય...બસ આડા આડા નયળા રાખે...કૈક કામ કરતી જા... હાહાહા
અમીતાબેન...આ વૈદેહીજી ના વખાણ કરો છો તો....ક્યાંક ફુગ્ગા નીં જેમ ફુલાય ને ઉડી નો જાય જોજો ે...હાહાહા
થેંક્યું...અમીતાબેન...☺☺☺
sachu ho.. @ktan ji... pn tame aa draksh Kem laya...?? khati khati to nhi laaya ne...?? ??
amita di masti to karvi pade ne???
રવીના દી તમે આટલા પતલા છો તો પણ તમારે જો ફ્રુટ diet પર ઉતરવું પડે તો મારે તો સાવ ખાવાનું જ બંધ કરવાનું એવું..ને..??????
ઓહોહો... કેતનભાઈ...બોવ સાચી વાત કરી દીધી.....પણ મારા જેવા કાઈ જ કરતા ના હોઈ એના માટે..શુ હોઈ....??????
હાહા...
અને વાહ વૈદેહી .. તમારી સિકસર.. પણ બંને એકબીજા ને પહોંચી વાળો એમ છો . . કેતન પણ સરસ જવાબ આપી દીધો.. બધા ની રચના એક બાજુ ને તમારા બંને ની નોકઝોક .બહુ મજા પડે છે... પણ એમ તો કહેવાય નહી કે લડતા રહો.. તો એક કહું કે મસ્તી કરતાં રહો.. મસ્ત રહો
વાહ કેતન.. કેટલું સાચું.. સરસ વાત કહી.. તમે એજે વિડિયો માં બોલજો... તમારો ઇન્તેઝાર રહેશે
ઇ તો કમાલ છે...હાહાહા...અને આમેય આજે 5 મો ભાગ રિલીઝ થયો છે તમારી વાર્તા નો તો...એના માનમાં દ્રાક્ષ ખવડાવી દવ બધાને...હાહાહા
કેતન તમને કેમ ખબર આજે હું fruit diet પર છું ? હાહા
થેંક્યું રાવીનજી..
બરોબર કરો છો વૈદેહીજી... ચાલુ રાખો...
થેંક્યું.. કમલેશ ભાઈ
સાચી વાત...
સવાલ :સુ કામ કરો છો જવાબ: મે જોવ છું કેટલા લોકો ને બીજા મા સડી કરવાની આદત છે
સાવ સાચું હો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser