??????????
વાલા તારો સુર સાંભળતા જ
આ "લબ્સ "તો લય ચુકી ગઈ,
તારા કાજે.........
ચાલ હુ ને તુ બંને સુર પુરીએ ,
જીવન નું ગીત બનાવીએ,
પ્રેમ ના સંગીત ને આપણે જીવન
માં કેમ ન ઉતારીએ,કેમ કે દુનિયા માં
સુર થી તો જીવન માં શ્વાસ ભરવાના છે......
ચાલ જલ્દી કરને વાલમ,હુ શરુ કરું તો
તુ મારી સાથે,ગાઇશ ને,આપણે જીવન ને એક
સંગીત નો તાલ લઈ એ......
હુ ગાઈ તો લઈશ,પણ તુ તેમાં સુર તો પુરજે
પણ જોજે સુર ન ચુકી જવાય,જીવન નું સંગીત માં લય નહીં રહે,
ચહેરો તમારો જે ચંદ્ર ને ઝુકાવે,
તેજ જે સુર્ય ને સરમાવે,
તમારા આ ગરમ તેજ થી
આ લબ્સ તો સંગીત ભુલી ગઈ,
જે સુર ને ચુકી ગઈ, તેને યાદ કરાવો ને
તે જીવન ગીત,તમારા તેજ,સુંદર શરીર થી
આ જીવન સંગીત નું મંચ છે,તારો સાથ મારો લય
આ સંગીત પુરુ ને મારાથી પુરુ કરવા,મદદ કરે ને
"એક હારેલી લબ્સ"
શૈમી ઓઝા.........