કોઈ વખત વિચાર્યુ કે આપણા વિચારનું પણ Resonance થઈ શકે!
કોઈ વખત વિચાર્યુ કે Resistance અને attraction સાથે પણ થઈ શકે!
કોઈ વખત વિચાર્યુ પ્રેમનો પણ Third law of motion હોય શકે!
કોઈ વખત વિચાર્યુ કે આપણા જીવન પણ elliptical orbit માં ગતિ કરી શકે!
કદાચ આપણી સમજની Band gap minimum હશે એટલે જ તો આપણી મિત્રતાનું junction બની શકે! !....
#physicslover