મૃગજળની માયા છોડી
ને જળ સુધી જવું છે,
અમને જે છેતરે છે-
એ છળ સુધી જવું છે !

તૈયાર થા ! તું એ દિલ
અઘરી છે આ કસોટી-
સાગર સમેટી લઇને,
ઝાકળ સુધી જવું છે.

સૌજન્ય : ટ્વિટર

English Shayri by Harshil Patel : 111094260
Harshil Patel 8 year ago

આભાર ઉર્વશી બેન અને સોનલ બેન...

Urvashi 8 year ago

wahh...khub saras.?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now