?એ લોકોને "અમે દેશભક્ત છીએ" એવો કહેવાનો કોઈ અઘિકાર જ નથી જે અન્યની બહેન, દિકરી પર "ખરાબ નજર" રાખે છે...ૐD

?એમને પણ "પોતે દેશભક્ત છીએ" કેહવાનો અધિકાર નથી જે "ઠગી" છે...ૐD

?એમને પણ "દેશભક્ત છીએ" કેહવાનો અધિકાર નથી જે પોતાના સગાને સંબંધ, પરિવાર, મિત્રો ને "સમજી નથી" શકતા...ૐD

Gujarati Motivational by Dhruti Dave : 111094232

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now