??????
વાહ જીવન મારે તારા માં સુર ભરવા છે
થોડી રુક ને મારા માટે,
તારી સાથે તો હુ હારીશ
પણ આપણે સાથે ચાલી તો કેવું રે.......
તુ થોડુ તાલ થી સંગીત આપ ને થોડુ હું
કોણ કોને હંફાવે ચાલ હરીફાઈ લાગી જાય
આપણી વચ્ચે, તારુ શુ કેવું......
તારી સાથે ચાલીને તો મારે સંબંધ માં સંગીત નો તાલ આપીને એક ગીત ગાવું,ને જતાં મારે તેનું પુનરાવર્તન લઈ જાવું મારે, ચાલ હુ સંગીત ની શરુઆત કરું તુ મને પુરુ કરાવને તેમાં સુર પુરી તો કેવું રે..........
જોજે યાર સંગીત તાર માટે ઘાતક ન બને માટે મારા યાર સાચવી ને સુર પુર જે, ચાલ જીંદગી આપણે મળી ને નવું સુરીલુ એક લયબધ્ધ ગીત ગાઇએ કોણ સારું કરે છે તુ કે હું.....
"લબ્સ" શૈમી ઓઝા........