ઓ છોકરીઓ...શહેરમાં તમે જેને જીરો ફિગર કહો છો...
.
...
.
એને અમારા ગામમાં કુપોષણ કેવાય છે...???

Gujarati Jokes by Ketan : 111094227
Ketan 8 year ago

જીગરભાઈ...થેંક્યું...???

Ketan 8 year ago

સેલ્ફીજી.. કોમળજી... મને એટલું સમજાય કે તમે બેય ખાય ખાય ને જાડ્યા થય ગ્યા છો...હવે કન્ટ્રોલ રાખો નકર ઘરના દરવાજા મોટા કરવા પડશે...હાહાહા

Ketan 8 year ago

જગડુશા... હું ગામને ખવડાવું છું...કોઈના ભાગ નું હું નો ખાવ...

Ketan 8 year ago

તિયાજી... હાહાહા..

Ketan 8 year ago

હોટલ વાળો બનાવવા વાળા તમે લોકો છોવો...હવે ખોટું હોય કે સાચું...બાકી mb ઉપર હમેશા હોટલ ચાલુ રહેશે...???

હરિ... 8 year ago

hahaha... @jp... sachi... vat.. Bov khotada 6e.. ktanji...??

Jignasha Parmar 8 year ago

હરિતા આ કેતનભાઈ ને હોટલ બોટલ કાઈ 6 નઇ..... એ બધું ખોટું હતું...???????

Shefali 8 year ago

ha ha ha જિજ્ઞાસા

Shefali 8 year ago

હા એ જ કોમલ...

Jignasha Parmar 8 year ago

એ તમારા ગામ માં કુપોષણ તમારા લીધે જ હશે....બીજાના ભાગ નું ય ઠુશી જતા હસો....?????

Komal 8 year ago

evu badhu emne no samjay shefaliji

Shefali 8 year ago

khadhodki nai happy go lucky

jigarparmar 8 year ago

સાચું સાચું.....

Ketan 8 year ago

સેલ્ફીજી..એવુ નો કેવાય ખરાબ લાગે...બધાય તમારા જેવા ખાધોળકા નો હોય...અમુક હોય પતલા...હાહાહા

Shefali 8 year ago

ha ha ha... મને દુકાળ ગ્રસ્ત લાગે

Ketan 8 year ago

ભેંશ ને વાસી માં ખબર નો પડે...હાહાહા

Ketan 8 year ago

નારેના ભટ્ટજી...એને દેવાય ખાવાનું...પછી રોજ માંગવા આવે

હરિ... 8 year ago

but... hotel nu vasi na khavdavta ho.. ???

હરિ... 8 year ago

Kem...?? @ktan ji... Tamare khava Deva javu 6e...?? komal fit n fine na hot to... !!! ?? ??????

Ketan 8 year ago

કોને....અમે તો જાડી કહીએ એને...હાહાહા

Komal 8 year ago

fit n fine kevay ene

Ketan 8 year ago

હમ્મ...તો તો તમે જાડ્યા હસો ને...હાહાહા

Ketan 8 year ago

કોમળજી... તમે કુપોસણ નો શિકાર નથી ને...હાહાહા

Ketan 8 year ago

ભૂખમરો તો ઠીક...પણ છોકરીઓ ને હરખ જાયગો સે એવું દેખાવાનો...ભટ્ટજી... હાહાહા

હરિ... 8 year ago

hahahaa.... Amara gam MA pan evu K bhukhmaro 6e K Su aa....!! ??? ????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now