*❛ દુઃખ આવ્યું છે*
*અને આવતું રહેશે,*

*છતાં સવારે સુખ શોધવા નીકળી જવું*
*એનું નામ 'જિંદગી' ❜*

*ભાગ્ય ને શુ દોષ આપવો...*
*જ્યારે સપના આપણા છે,*
*તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે.*


*શુભ સવાર*

Gujarati Quotes by Ketan : 111094220
Ketan 8 year ago

થેંક્યું સેલ્ફીજી

Shefali 8 year ago

વાહ...સુપ્રભાત

Ketan 8 year ago

ભટ્ટજી.. કોમળજી... સુપ્રભાત...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now