રગે રગમાં દેશભક્તિ તો પછી જે રગમાં જેનું લોહી દોડે છે એની કિંમત કેટલી ગણી !?!...ૐD
વાહ ! ખુબ દેશ ભક્તિ જોવા મળે છે ને કંઈ ! આજ વાતને પકડી રાખીને અન્ય સાથે પણ વ્યવહાર કરો એ પણ આપણા સગા સંબંધીઓ મિત્રો વગેરે જ છે. ત્યાં કેમ લુંટવા બેઠા છો !?! કોઈ ની પ્રગતિ ન જોઈ શકાય કે લાલચ તો એટલી હદે કે મારી સિવાય મારા માતા-પિતા પણ નહીં એવું વિચારનારા જ્યારે શહીદો માટે કેન્ડલ માર્ચ માં જોડાય ત્યારે ખુબ નવાઈ લાગે. પેલા સગા સંબંધીઓ મિત્રો વગેરે સાથે સારો વ્યવહાર વર્તન શિખો. આપો આપ બધું સુધરતું દેખાશે...ૐD