The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દર્દ-એ-ઇશ્કની સઘળી આંટીઘૂંટીથી વાકેફ, તોય આશિક પર અનોખીપ્રિત નો કેફ ...
ઊંઘ નય હવે...ધ્યાન કહો....@ કહો કહો તમતમારે... જે કહેવું હોય એ કહેવાય.... આ તો અલખનો ઓટલો... હા હા હા
ગજબ છો હો નાનકા... તું પણ...
સળંગ ૩૧ કલાક ઊંઘ... આ તો વધારે પડતું કહેવાય... હા હા હા... (pj) કમલેશભાઈ, આ અઘોરી ને કશું જ કહેવાય એમ નથી. શું કહો છો...?!
bv dayo ho
maru j to kidhu me.. ??
a taru kam chhe ..maru ny ho
Hahaha... emotional balck mail..???
vah vah tu avu j bolje ....ho pachhi kahis k eklo padi gyo..
have andhapo aavto jai chhe mane.. sav ankh bandh thai jai aevi dua karo..??
aa to jamana pramane thoduk dekhadvu pade English lalhan nu..???
na ho bhai....jani ne ajanya n banai..
અને અઘોરીને ઘોરવાનો અર્થ ના સમજાવવાનો હોય હો.... હા હા હા
સળંગ ૩૧ કલાક સમાધીનો રેકર્ડ છે.... આજના સમયમાં...
ઉજાગરા કરો છો, તો ક્યારેક ઘોરીને (એટલે કે વધારે ઊંઘીને કુંભકર્ણ) બતાવો... તો માનીએ...
તો આ શું છે... નમ્રતાજી?
ના રે ના બેના... એક અઠવાડિયું થયું ફક્ત...@ અરે હાઁ માતા પિતા ને નઇ.....? બરોબર... સરસ...
અરે, યોગવીર તમારી વાત થાય...!? પણ ક્યારેક ટાઇમટેબલની વિરુદ્ધ ચાલો... મજા આવશે...
bhai ghana divse avya ho ....na na mahadev ne ny...
હા નમ્રતાજી...છાટકા ના બનાય@ વરસ ના વચલે દિવસે એક ઉજાગરાથી કંઇ ફેર ના પડે હો.... આમેય જે નિયમિત ધ્યાન કરે એને ૪ કલાકની ઊંઘ પૂરતી છે...
હિના દી, કમલેશભાઈ અલમસ્ત પણ છે. અને પોતાનું વિચારતા પણ નથી. ડાર્ક સર્કલ્સ થઇ જશે... નહિ તો મારી જેમ નંબર... હા હા હા...
સુઈ જા હવે ક્યારનો જાગે છે
એટલે કે છાકટા 'ના' બનાય... અતિ...!? સાચું ને...
હમ્મ્...
મહાદેવને ને...?
ha ho sastang dandvat ho...
ધન્યવાદ નમ્રતાજી...કેફિયત એવી હોય કે જે અલમસ્ત રાખે નહિં કે મદમસ્ત રાખે....
હા હા હા.... એ તો પડવી જ રહી હો બેના...
સરસ રચના... કમલેશભાઈ, કેફિયત કેવી સારી...?
hahaha...vachi lejo ..khabr padi gai..
તો વાંચી લેશું...
ha roshni...
રોશની ..?
tai shu bhai ....ne ha bhai bija news apu ...28 feb ...na roshni ave chhe madva
અરરર... નાનકા...? ઉલટા ચોર કોટવાલ કો...?
neel hu to hati j ho tane j noti dekhati..bhai ani post pr jai ne jovo mari cmnt hase e j reply noto apto ne pachho mane k chhe .
ha ho bhai....
તો હિન્દી જોઇને ઇંન્ગલિશીયા લખણ કેમના આવ્યા હેં....? નક્કી આ થોડું ઘણું હમજવાના પરિણામ... નઇ?
na.. English ma khbr no pade ne.. hindi to toi thodu ghanu hamjay..?
સારું થયું "The mask" નહોતો જોતો.... હા હા હા
is pyaar ko kya naam du.. ae rista kya kehlata hai.. ???????
હા હા હા... તો આટલા દિવસ કઇ સિરિયલ જોતો હતો હેં?
le tame aavi gya? have 3 bhai ben thai gya..??
ha bhai.. radhe Krishna serial jovu chhu.. ghanu badhu learn karu chhu aema thi.. ??
oye neel...eklo m ?
બધું નહિં ફકત સમર્પણ.... અને એની સામે સર્વસ્વ આપે પણ છે એ ના ભૂલાય નાનકા...@ અરે મૈં હું ના....
khbr nhi ho.. hal to hu eklo j chhu.. Hahaha..
prit badhu mage chhe.. vandho j tya pade chhe..??
પ્રિત જનૂન નહિં સમર્પણ માગે છે વ્હાલા.... આટલું સમજાઇ જશે તો બધું સહજ થઇ જશે...
અરે હું તો હંમેશની જેમ જ એકદમ મસ્ત હો.... @ અને હું કોઇ કમપ્લેન્ટબોક્ષ છું? કે કમેન્ટસ આવે... કેમ કંઈ કાંડ કર્યું કે શું વળી પાછું?... અને એકલો કેમ? આખો પરિવાર તો છે અહિંયા...
ha e to kharu chhe.. pn janun bhi to jaruri chhe aena kabil banvanu..
by d way.. bov divse dekhaya tame.. thik chho ne.. ? mari complaint aavi hoi to kehjo..hahaha.. baki aeklo to padi j gyo tamara vagar..
પામવું એ સાચી પ્રિત નથી વ્હાલા....
lagyu nyi bhai.. have aevu j thai chhe..
shant zarukhe vat nirakhti .....
"નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે...."
હા હા હા... આ તો માહોલ શબનમી થતો જાય છે હો... બેના...
kya gam hai jisko chhupa rahe hai ...ne peli gujrati pn ....pan lilu joyu ne ta.comw yad avya
એ ગઝલ છે કદાચ હિનાજી...
હું સહદેવ તો છું નહીં ટિયા કે બધી ખબર હોય... અને આપ પૂછો નહીં ત્યાં લગી કહું નહીં...
પિયુ પેલું ગીત યાદ આવી ગયું, તુમ ઇતના જો મુસ્કુરા રહે હો....
હા હા હા.... બેના સાવ આવું...?
વૈજ્ઞાનિક તારણ મુજબ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને પાછી સૂર્યની ફરતે પણ... હવે આપણે પણ રહ્યા આ પૃથ્વીવાસી... તો નાછૂટકે પણ ફરવું પડશે જ...હિનાજી... આમાં મારો કોઇ હાથ નઇ હો...
hina bhai ne ujagra nj asar chhe
આજે કેમ આમ ગોળ ગોળ ફેરવે છે બધાને કે ખુદ ક ફરે છે
hmmm Kem ke tamari pase ano javab hase j .... and hasva ma kai muhrat na jovdavanu hoi hasi levanu hahahah
લે... હ.... એમાંય હસવાનું ટિયા...?
to tamari Pratiksha purn thavana chance ocha hahah
એના પગલાં ની આહટ....? મને તો દૂર દૂર સુધી નથી સંભળાતી... તમે સાંભળી ટિયા...? હેં હિનાજી આપે સાંભળી??? હેં બેના તમે?
hina 5 th month ma ho ...ne pokhna ni to khbr ny mane pn ho
હા હા હા... હિનાજી પોખણા તો લેવાના પણ મારા નહીં હો... મારા ભાઇ ના...
વાહ ક્યારે આવે ઇન્ડિયા, અમે બધા રેડી જ છીએ તારા પોખણા માટે હો,
avana pagla Ni ahat @ kamleshji
3 year pachi to avana j Che ne ? piyu di
પ્રતિક્ષા કેવી રીતે જવાબ આપી શકે ટિયા?
hal to tiya ek j online chhe ..ne tamne to khbr chhe ..hahaha
હા હા હા હા....ખરેખર?
and ha kamleshji a Pratiksha no kaik javab avyo Che atle j tame vihval cho
bhai india avana chhe ...
ફક્ત ટિયા ને જ?
ha APO piyu di
tiya 1 good news apu ?
પ્રતિક્ષાનું પૂર્ણ થવું જ મારા માટે મીઠું ફળ છે ટિયા...
Pariksha to purn thai sake pan tenu fal kevu male te nakki nai ho ...
અને પ્રતિક્ષાનું પૂર્ણ થવું તો નિશ્ચિત જ છે ને....???
જીવનમાં કશાની આશા તો મેં કદિયે રાખી જ નથી ટિયા.... ફકત વિશ્વાસ છે... અને પ્રતિક્ષા છે...
ha piyu di asha Amar Che pan kamleshji na sabdo Biju j bole Che
asha amar chhe tiya ...ne ha ho hu pn have thamne thodak to odkhu chhu ...
atle Kamleshji asha j Nathi evu ??
piyu di bholanath Ni ichha hoi to atlu vihval na thavay ...
સાવ સાચું હો બેના
ha note pad
હા કદાચ...@ આ વિષયમાં તો લાગવગ પણ કામ ના આવે હો... સતીનો વિયોગ તો એમણે પણ વેઠ્યો છે... જાણ હતી કે સતી પિયર જઇ રહ્યાં છે અને હવે કદીયે પાછાં નહીં આવે,તેમ છતાં ફક્ત એક જ વાર કહ્યું કે,હે સતી "વિના નિમંત્રણ પિયર પણ ના જવાય",અને સતીએ ઉત્તર આપ્યો હતો કે "મારા પિતાને ઘેર જવામાં મારે નિમંત્રણની જરુર ના હોય..." બસ આ જ શબ્દો ના ભારે સતી પાછાં કૈલાશ ના ફરી શક્યા અને યજ્ઞવેદીમાં ઝંપલાવવું પડ્યું...
bhai lagvag ma nthi manta tiya...a to bholanath ni ichha ma mane che..
Are...e nai...@di.. bov badhu type karvau che...ek aakhi note book... etle evi koi aaplication aave k aapde boliye evu type thai jaay..???
lagvag karo bholanath ni hahaha
atle yado Che Jagran nu Karan
હા હા હા... વર્ષ થઇ ગયું ઊપાય શોધતાં શોધતાં... હજું શોધખોળ શરૂ જ છે...
to karan no upay Nathi ??
છે ને... નાનું છે... પણ છે... અકારણ તો ક્યાં કંઇ થાય જ છે...
Mahadev aa vyatha nu kai Karan ??
હા હા હા... નાનકા.... કેમ એવું લાગ્યું?
ઘણાં દિવસથી નિરાંતનું જાગરણ નથી કર્યુ ને એટલે.... હા હા હા
aa prit ae to kadhya have fen..??
બસ આમ જ બેના....
ha hari key board ma space bar ni baju ma mike chhe ane preas kar
1 kam atu... 1 var jd e kidhu tu ne K aapde boliye ane eni jate type thay evi aap aave 6e..?? e aap nu nam Su atu...?? sache evi koi aap aave yaad 6e..
@piyu Di.. tame Tamari badhi post delete kri didhi...??
kem ungh nthi ..
enu aapdi sathe hovu vadhre jaruri 6e..
hmm.. samaj padi gai...
જેમકે તરસતી ધરાની મીટ તો આકાશ તરફ જ છે પણ વૃક્ષોના અભાવે બધેય વાદળ ના વરસે એવુંય બને.... એવી જ રીતે,જીવ રૂપી વસુધા પર ઇશ્વરના પ્રેમ રુપી વરસાદ માટે શાશ્વત શ્રદ્ધા-ભકિત રૂપી વૃક્ષોનું હોવું અનિવાર્ય છે...
બધાં પોતપોતાના ઇષ્ટને સમર્પિત જ હોય છે.... પણ ઇષ્ટ એમની સમીપ ના હોય તો શું કામનું....?
nai khbar padti tame J samjavi dyo ne..
ઘણો ફેર પડે હરિ...વિચારી જૂઓ જરા
Su fer..?? banne MA... e aapdi side hoy K aapde emni side hoiye..
આપણે એમના પક્ષે નય હવે... એમનું આપણા પક્ષે હોવું જરુરી છે...
havv... aapde emni side hoy pa6i Su kam biva nu koi thi..
અરે વાહ... ભોળાને પણ ભોળવી લીધા એમને?
Ha... @motabhai... e aape J 6e સંયમ... but amuk var to e J K 6e K tu boli nakh... Etle boli devanu..??
હું તો હંમેશની જેમ જ એકદમ મસ્ત હો હરિ...@ અરે વાહ ખુબ સરસ હરિ....શિવ સંયમ આપે....
રાત તો થઇ બેના... પણ ઊંઘ નથી... આજે...
tame kidhu tar pa6i me khali 2 var J gusso karyo 6e.. me Bov control karyo pn 2 var to na thayu...pan Hu prayatn to Kari's J ave aakdo 2 thi 3 pr na pochi jav Ena mate..
motabhai... Mara mate ni 1 navai ni vat kav...!! ??
bhai raat thai gai tamari
Maja MA... tame...??
જય મહાદેવ હરિ.... કેમ છો.....?
Jai mahadev... @motabhai..
ધન્યવાદ ટિયા...
Wah ....
ધરાઇ ગયો.... હો...
adrashya ?
ડિનરમાં શું છે?? કોમલ.. ?
ધન્યવાદ હિનાજી... એ જ તો વાત છે...
ધન્યવાદ શેફાલીજી...
padharo
વાહ શુ વાત છે....
વાહ... એમ વાત છે!?
pn ...kay ny .
પણ શું બેના?
na re sandeh nthi ...pn ...
હા હો... કોઇ સંદેહ???
achaa...to badha.sur ma sur puravso
આપના સૂર માં સૂર પૂરાવતો હતો બેના...
su bhai tme pn ..
હમમમમમમમમમમમમમમમ
hmmmm
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser