તારા દૂર થવાના વિચારથી જ કંપારી આવી જાય....
એવું કેમ થાય છે ? તું મારી સાથે તો નથી જ ને...!!!
તને મળ્યા વગર જ તને ખોવાનો ડર લાગે છે...
તારા વગર આ જીંદગી ચાલે જ છે ને....!!
પહેલા પણ ચાલતી હતી ને ચાલતી રહેશે....
તો પણ આમ બસ વિચારોમાં જ હું જે,
તારી રોજ મુલાકાત લઉં છું ને....!!!
એમા હું તારી સાથે જીવી લઉં છું....