Gujarati Quote in Song by Rajesh Purohit

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ લાલ રંગ તું આજ શીદને દગો કરી ગયો.....
સવારે પ્રેમ નો હતો ને સાંજે નફરતનો બની ગયો...

તું ચુંદડી માં શોભતો હતો કેવો ગજબનો...
તે આમ શીદને કફન નો તરફદાર થઈ ગયો....

તું ચાંદ જેવો ચમકતો એ માનુની ના શીર પર...
તું શાને તુટેલા કંગન નો કાચ થઈ ગયો....

એ લાલ રંગ તું કંકુ પગલા માં પુજાયો છે...
આજ પગલાં રકતવર્ણા કાં કરી ગયો...

એ લાલ રંગ તું આજ શીદને દગો કરી ગયો...

મારા શહીદ ભાઈઓ ને શત શત વંદન....????
બંસી મોઢા...
14/02/19

Gujarati Song by Rajesh Purohit : 111094127
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now