જ્યારે પણ ત્યા પગ મુકુ છુ,
શરીરમાથી કપકપી છુટી જાય છે.
ઢીલી પડેલી બંધુક હાથોમા કસાય જાય છે.
તારા માટે અથાહ પ્રેમ અને,
પેલાઓની સામે જવા જુસ્સો જામી જાય છે.
અને કોઈ કહે હાવ ઈસ ધ જોશ ?
હૈય સર કહેવાય જાય છે.
હુ જ્યારે પણ બોર્ડર પર જાવ આમ જ થાય છે.

-રેરા

English Hiku by Raje. : 111093993

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now