"જેમને મળવાથી જીવનમાં"
"હંમેશા ખુશી જ મળતી હોય છે,"

"એવા લોકો હંમેશા જિંદગીમાં"
"બહુ જ ઓછા મળતા હોય છે."

Gujarati Quotes by Ketan : 111093919
Ketan 8 year ago

જગડુશા... તારા જેવા કોકજ હોય...બાધોળકા...હાહાહા

Ketan 8 year ago

હા સીમરણજી સાચી વાત એક્દમ

Ketan 8 year ago

હા સેલ્ફી જી સાચવી નય બાંધી લેવાના...ક્યાંય જાવા જ નો જોય

Jignasha Parmar 8 year ago

હા હો કેટનભાઇ મારા જેવા કોક જ હોઈ હો...હાહા???????

Simran Jatin Patel 8 year ago

હા.... મળે એ લોકો ખૂબ ખુશનસીબ હોય છે.... એમને અમૂલ્ય ખજાનો માની દિલમાં આજીવન વસાવી જ લેવા....

Shefali 8 year ago

અને મળે તો સાચવી લેવાના...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now