વહેલી સવારનુ અંધારુ મારા નામે,
બાકી દિવસનુ અજવાળુ તારા નામે.
તારો પહેલો પ્રેમ મારા નામે,
બાકી મારી જીન્દગી તારા નામે.

-રેરા

English Shayri by Raje. : 111093842

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now