? *જીંદગીમાં એકાદ વાર,,*
*હારી જવુ પણ સારુ..*
*ખબર તો પડે કોણ સાથે છે,,,*
*....ને કોણ સામે...!!*?
*જીવનમાં દરેક તોફાનો તમારુ*
*નૂક્શાન કરવા નથી આવતા,*
*અમુક તોફાનો તમારો રસ્તો સાફ*
*કરવા માટે પણ આવતા હોય છે.....*
*??Good morning ....??*
*??HAR HAR MAHADEV??*