અધકચરી ઊંઘ ની વચ્ચે,
સપનું બહુ હેરાન થયું છે

રડતાં રડતાં હસ્યા ત્યાં
આંસુ નું સન્માન થયું છે.

English Shayri by Viren Desai : 111093484

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now