આજે પંખી પણ ટહૂકવાનું ભૂલીને, શહીદ સપૂતોની યાદ મા રડે છે.. આજે વનની વનરાઈ પણ રડી રહી છે.... આજે આ દેશ ના બાળકો પણ શહીદ સપૂતોની યાદ મા રડી રહ્યાં છે તો આ દેશ નો યુવાન પણ જવાબ આપવા માટે હચમચી રહ્યો છે... આજે દરેક હિન્દુસ્તાની ની આંખો નમ છે???

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111093475

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now