??♂પતી... “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!”
??♀પત્ની....“કેમ? હું તમને જાડી લાગુ છું?’
??♂પતી... “ અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય”
??♀પત્ની.... “ તમને હું માંદિ લાગુ છું??”
??♂પતી... “ તારે ન આવવું હો તો પડી રહે!!
??♀પત્ની.... “એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!”
??♂પતી... “રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!
??♀પત્ની.... “ હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!
??♂પતી... “ જો મેં એવું નથી કહ્યું!!”
??♀પત્ની.... “ એટલે હું ખોટું બોલું છું એમ ને?”
?♂પતી... “ મગજની નસ ખેચવાની રેવા દેને!!’
??♀પત્ની.... “ મને કચકચણી કહો છો?
??♂પતી... “એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!”
??♀પત્ની.... ‘જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!
??♂પતી... “ હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!”
??♀પત્ની.... “ મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!”
??♂પતી... “ રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!”
?♀પત્ની.... “ જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!"
?????????