આંખમાં ખટકી રહેલું એક કણું છે દોસ્તો!
ચોળવાથી દર્દ આ વધ્યું ઘણું છે દોસ્તો!

પાક એ કહેવાય છે કૃત્યોથી જે નાપાક છે;
જો નર્યા આતંકથી એ દૂઝણું છે દોસ્તો!

બસ જવાબો આજ જડબાતોડ એને આપીએ;
જોઈએ છે એને, એ ઘર આપણું છે દોસ્તો!

એક હિન્દોસ્તાન છે,સચવાયેલું તોફાન છે;
લાગવું ના જોઈએ કે વામણું છે દોસ્તો!

દોસ્તીની શાલ ઓઢાડ્યા કરી વરસો સુધી;
લ્યો, હવે ઓઢાડવાનું ખાંપણું છે દોસ્તો!

આવજો દેખાડવાના આંસુઓ લઈને તમે,
ક્રૂર પાડોશીનું નક્કી બેસણું છે દોસ્તો!


~ હિમલ પંડ્યા

Gujarati Whatsapp-Status by Jignasha Parmar : 111093397
Suresh Patel 8 year ago

श्रद्धांजलि CRPF के शहीद जवानों को ? ? ? ? ।। ॐ शांति ॐ ।।

Jignasha Parmar 8 year ago

agree ketnbhai......??એને તો મુંતોડ જવાબ મળશે જ......

Ketan 8 year ago

ચૂપ તો કોઈ નથી બેસી રેવાનું...બધા દેશવાસીઓ રોષ માં છે...અને મને હાલની સરકાર પર ભરોસો છે કે કંઈક તો પગલાં લેસેજ...કાશ્મીર માંથી ઘણા આતંકવાદી ઓ નો સફાયો કરી નાખ્યો છે...અને હજી થાસેજ...

MAYUr 8 year ago

હા તો પછી એમ બોલોને અમારે બદલો જોઈએ__જવાનોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ___

Ketan 8 year ago

હા જેમ સર્જીકલ સ્ટ્રાઈક થય તી એવી રીતે આનો પણ બદલો લેવાશે...

MAYUr 8 year ago

કેતનભાઇ સરકાર જ્યાં સુધી પગલાં ના લે ત્યાં સુધી આપણે બધાએ હાથ પર હાથ રાખીને બેસી જવાનું અને બધું જોઈ રેવાનુ__બસ આજ આપણું કામ છે

Jignasha Parmar 8 year ago

અને એ પગલાં લેવાશે જ......

Jignasha Parmar 8 year ago

એકદમ right કેતનભાઈ....??

Ketan 8 year ago

મારા ખ્યાલ પ્રમાણે જ્યાં સુધી સરકાર કોઈ કડક પગલાં નો લ્યે ત્યાં સુધી બધુંય વ્યર્થ છે...આ તમારા મારા જેવા માણસો ના સોશિયલ સાઇટ ઉપર પોસ્ટ કરવા થી કાઈ ફર્ક નથી પડવાનો...

Ketan 8 year ago

હુંકાર ની રેલી એટલે...રોડ ઉપર રેલી કાઢવાની એમ..?

MAYUr 8 year ago

કેતનભાઇ તો લગાવો હુંકાર ની રેલી અને હું પણ લગાવું__?

Ketan 8 year ago

મયુરભાઈ...બદલો લેવાશેજ...

Ketan 8 year ago

હમમમ...

MAYUr 8 year ago

Like અને COMMENT થી કઈ નહી થાય__

MAYUr 8 year ago

જે માટીમાં ખેલ્યા કુદયા તેજ માટી ખાઈને મોટા થયા અને તેજ માટી દફન થયા તે સૈનિકો સત સત નમન __??__પણ બદલો અમારે જોઈએ એવી હુંકાર અમારે લગાવી છે__?????? જય જવાન

Hiral 8 year ago

sahi bat he...

Ketan 8 year ago

100 ટકા સાચી વાત...

Jignasha Parmar 8 year ago

આપણી રક્ષા કરવાવાળા 6 તો આપણે સારું જ રેવાનું ને...પણ....??

Ketan 8 year ago

કેમ છે...સારું છે ને..☺

Jignasha Parmar 8 year ago

આભાર કેતનભાઈ...?

Ketan 8 year ago

વાહહ ખૂબ સરસ...

Hiral 8 year ago

mast... ???

MAYUr 8 year ago

તમે અને હું અને આપણે બધા સાથે મળીને ભારત દેશ માટે નાનું કામ કર્યું અને તેને આગળ વધારી એ જ શુભકામના__????

Jignasha Parmar 8 year ago

હમ્મ આભાર..nd wlc...???

MAYUr 8 year ago

તમે આવા વિચારો અમારી સાથે વ્યક્ત કર્યા તેના માટે હું તમને ખુબ ખુબ આભાર માનું છું__??

Jignasha Parmar 8 year ago

મેં નથી લખ્યું...હિમલ પંડ્યા...નું લખેલ 6...

MAYUr 8 year ago

બહુ જ સારું લખ્યું છે આભાર તમારો ભારત દેશ વતી__??

Jignasha Parmar 8 year ago

ema j hti like kari comment pa6i....

Jignasha Parmar 8 year ago

om santi...om santi...??

MAYUr 8 year ago

Tame Pan RiP MA Avo __ two minute

MAYUr 8 year ago

( RiP ) _ 2 minute__?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now