Gujarati Quote in News by Ishwar Ahir

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*માયકાંગલાની જેમ મારવા* ઈ
*આતંકવાદી તણા એંધાણ* બાકી
*સિંહોના સામેથી શિકાર*
*લેવાયના કોઈથી લાલદા*
???
ચોરી છુપી થી મારા દેશના જવાનો ઉપર હુમલા કરનારા આતંકવાદી ખાલી અમારા સાવજોને ખાલી જાણ કરી હોત તો ખબર પડત કેટલી વિહે સો થાય બાકી આવિ રીતે હુમલા કરનારા તો કાયર કેવાય બિજા પણ શબ્દો છે પણ એક હિન્દૂ ના દીકરા તરીકે અને ભારતમાંના સંતાન તરીકે તે ના બોલાય એટલે નથી બોલતો
તમામ શહિદોને શ્રદ્ધાંજલિ

Gujarati News by Ishwar Ahir : 111093191
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now