ક્યારેક આવજો અમારી મહેફિલ માં તમને હસતા શીખવાડીશ,
પ્રેમ શબ્દ પણ પ્રેમ થી શીખવાડીશ,
હા પણ તમારુ દિલ સાથે લાવવાનું નો ભૂલતા,
હુ તમને દિલ થી દિલ જીતતા શીખવાડીશ..

Gujarati Shayri by Yagnesh Jasani : 111093165

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now