?????????
સાચી લાગણીની અસર કદાચ મોડી થાય,
પણ કદર તો એક દિવસ જરૂર થાય...

સ્વીકારું છું કે
હું સરોવર જેટલો મીઠો નથી
પણ,
યાદ રાખજો કે,
દરિયો ક્યારેય સુકાતો નથી..!!!

?પ્રણામ ?શુભ સવાર ?
?????

Gujarati Good Morning by Dhara Visariya : 111093142
Dharmesh Vala 8 year ago

સરસ અને શુભ સવાર ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now