Gujarati Quote in Questions by Sanjay Dave

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ક્યાં સુધી આ ખુની જંગ ખેલાતો રહેશે,*
*કેટલાં પુત્રો આમ શહીદ થતાં રહેશે ?*

*ક્યાં સુધી કમજોર નેતા જોતા રહેશે,*
*કોણ બની આધાર જવાનો ને બચાવશે ?*

*ભરી હુંકાર કોણ આ આંતકવાદ મિટાવશે,*
*નામર્દ બની વાર કરતાં આંતકીઓને કોણ મારશે ?*

*ફરી સમય આવ્યો છે કોણ લાલ બાલ પાલ બનશે,*
*ફરી ક્રાંતિકારીઓ બની કોણ દેશને તારશે ?*

*ઝુકી જાય છે મસ્તક આવાં આંતકથી,*
*ફરી તિરંગાને શહીદ પર બિછાવો પડશે ?*

*હે!ભારતનાં સપૂતો હવે તો જાગવું પડશે,*
*સુતેલા વિરત્ત્વ ને ફરી જગાડવું પડશે.*

*આજે વેલેન્ટાઈન ડે ઉજવ્યો લાલ રક્તથી,*
*રોજ દુશ્મનોના રક્તથી ક્યારે ઊજવાશે*

▁▂▄▅▆▇█?█▇▆▅▄▂▁

Gujarati Questions by Sanjay Dave : 111093140
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now