વિચાર મગ્ન હતો હું તારી જ યાદ મા
બસ એક બાળપણ ની વાત મા
છંછેડાયા હતા તાર સંવેદના ના, બસ એક જ તારી ફરિયાદ મા
કહે તો છે લોકો મારા મિજાજ મા, પણ ફર્ક પડે મને બસ,
તારી જ વાત મા.....

English Blog by Dixit Gauswami : 111093107

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now