Gujarati Quote in Shayri by Jignesh Gajjar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું હા પાડી ને તો જો... હું ગુઠણે થાવા તૈયાર છું!!!

તું તારી ઈચ્છા ઓ તો બતાવ...હું પૂરી કરવા તૈયાર છું!!!

તું હાથ આગળ લંબાવી ને તો જો... જીદંગીભર જાલવા હું તૈયાર છું!!!

તું એક કદમ આગળ વધારી ને તો જો...મંજિલ સુધી લઈ જવા હું તૈયાર છું!!

તું મિત્રતા થી એક સ્તર ઉપર તો આવ...હું પ્રેમ ના એક સ્તર નીચે આવવા તૈયાર છું!!!

તું મારી થવાનો દાવો તો કર...હું પ્રેમ ના પ્રકરણ માં તારુ આગમન કરવા તૈયાર છું!!!

તું એક વાર મારા પર વિશ્વાસ તો કર..તારા વિશ્વાસ ને જીવીત રાખવા દરેક કોશિશ કરવા હું તૈયાર છું!!!

તું એક વાર સાથ આપી ને તો જો.. જીદંગી ના અંત સુધી સાથ ન છોડે એવું કરવા હું તૈયાર છું!!!
--

Gujarati Shayri by Jignesh Gajjar : 111093068
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now