બહુ અઘરું છે તને ભુલી જવુ,
પણ એથી અઘરું તને યાદ કરવાનું,
સમયને મુલાકાતથી અડચણ છે 'ને
મુશ્કેલ મારું તને જોયા વગર હસવાનું...
તારી P. K...

English Shayri by Komal Deriya : 111093049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now