આજે "હેડકી" આવી...અને તું આવી...

"હેડકી" તો જતી રહી...પાણી સાથે...
પણ તું... નથી "જતી"... નથી "આવતી" ...

તારા વગર એક બીજો "વેલેન્ટાઈન" પણ ગયો..
પણ તારી યાદો નો "મુરબ્બો" ફરી ભરતો ગયો..

English Hiku by Jalpan Shah : 111092999

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now