... સાંભળ ને મારા મનની વાત ...
શું તું જાણે છે કે...
તારા એક જ સ્પર્શથી,
હું તારામાં જ સમાય જાવ છું...
હું કોણ છું? હું ક્યાં છું?
એ પણ ભૂલી જાવ છું...
હું જીવંત બની જાવ છું,
તારા આગમનથી જ,
....... પરંતુ .......
તારા જતાં રહેવાથી હું,
નીઃસ્પશૅ બની જાવ છું......
?????????