એક ક્ષણ જો, ચાંદની રૂપી કલમથી
આકાશી કાગળ પર કવિતા લખું
તો એ કલ્પના છે.
ઊંધમાં જો ધરાના પુષ્પોને
દિવસના તરલા ગણુ
તો એ સ્વપ્ના છે.
ક્ષિતિજે ઝળહળતા મેઘધનુષને
જો હુ તારી લહેરાતી ઓઢણી સમજું
તો એ ભ્રમણા છે.
ઝાકળ પર પડતા પ્રતિબિંબમાં
જો હુ શ્રુષ્ટિનો ઉદ્ ભવ માણું
તો એ તૃપ્તતા છે....kh@n.com