જિંદગીના રંગ

અમારે જિંદગીના રંગ ને સાકાર કરવો છે,
હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.... kh@n.com

Gujarati Whatsapp-Status by Prakash Navjivan : 111092867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now