તારી મૈત્રી માં કઈ અસર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.
મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવાની શરૂઆત કોણ કરે…..kh@n.com